Random Video

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: નદી-નાળા છલકાયા, જનજીવનને થઈ અસર

2025-06-20 2 Dailymotion

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે નવસારી જિલ્લામાં જળબંબાકાર જેવી સ્થિતિ છે, જેના કારણે કેટલાક રસ્તાઓ બંધ કરાયા છે.