Random Video

નવસારી જિલ્લામાં 45 ગ્રામ પંચાયતોની ચૂંટણીનું મતદાન, જિલ્લામાં કુલ 161 મતદાન મથકો

2025-06-22 3 Dailymotion

પેટા ચુંટણીમાં 26,441 મતદારો 19 સરપંચ ઉમેદવારો અને 33 સભ્ય ઉમેદવારો માટે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.