Random Video

મહેસાણા જિલ્લાની 235 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન, 120 સમરસ થઈ

2025-06-22 10 Dailymotion

મહેસાણા જિલ્લામાં કુલ 688 બુથો ઉપર 6,13,860 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે .