જુના ઉગલા ગ્રામ પંચાયત કબજે કરવા બંને વેવાણો મેદાનમાં, આજે થઈ રહ્યું છે મતદાન
2025-06-22 145 Dailymotion
આજે ગ્રામ પંચાયતોની ચૂંટણી માટેનો મતદાન પ્રગતિમાં છે, ત્યારે ઉના તાલુકાના જુના ઉગલા ગ્રામ પંચાયતની ચૂંટણી ગુજરાતના રાજકારણમાં પણ ખાસી ચર્ચાસ્પદ બનનાર છે.