આફ્રિકન ચિમ્પાંજીને ગુજરાતમાં મળ્યું નવું ઘર, સ્ટેચ્યૂ ઓફ યુનિટીના જંગલ સફારીમાં હવે ચિમ્પાંજી જોઈ શકશો
2025-06-23 16 Dailymotion
“ચિમ્પાંજી” સંયુકત આરબ અમીરાતના અબુધાબી સ્થિત કેપીટલ ઝૂ એન્ડ વાઇલ્ડલાઇફથી 23 ફેબ્રુઆરી 2025ના રોજ ભારતમાં લાવવામાં આવ્યા છે.